SMS

Hug Day SMS in Gujarati

Happy Hug Day SMS in Gujarati

Hug Day SMS

Hug Day SMS in Gujarati, to send and sayings to your loved ones. Happy Hug Day is celebrated on February 12 every year in Valentine’s Week. A day dedicated to warm, cuddly hugs.

Hug it means a lot many things to a lot many people. Not only does it build trust, give comfort and affection but also has many health benefits, say researchers.

Hugs boost levels of Oxytocin hormone in the body which are linked to lower blood pressure. So, even science approves hugging.

Hug Day SMS in Gujarati

હવે તો મળવા માટે પણ મિત્રો તારીખો આપે છે..
ખબર જ નથી પડતી..સબંધ છે કે “કેસ” છે…!!!

આ જિંદગી પણ હવે “બજાજ-સ્કુટર” જેવી લાગે છે સાહેબ,
રસ્તા માં ક્યાંક થાકી ને અટકી જાઉં છું તો પણ,
મને “નમાવી” ને ફરી એક “કિક” મારી ને દોડાવે છે..

હવે નથી update કરવા માંગતોમારી ઝીંદગી નું status
બસ જ્યાં તું અને હું સાથે હતાએજ મારો last seen છે..

આજકાલ સાતમા ધોરણના છોકરાવનુ ય સેટીંગ છે
અને અમે હતા ટાયર ફેરવવામા થીજ નવરીના ના થ્યા.

વેકેશન પડયુ છે જુના માલ પાછા આવશે
પણ અમુક ટેકર। પુજન લઇને અમુક ભાણીયા સાથે

આંસુ પાડશો તો દયા મળશે પણ
પરસેવો પાડસો તો પરિણામ મળશે..

એક સત્ય…
જયાં સુધી શિક્ષણ નું મહત્વ ફક્ત નોકરી મેળવવાનું જ હશે…
ત્યા સુધી સમાજમાં નોકર જ જન્મશે…! માલિક નહી…

It is followed by Rose Day, Propose Day, Chocolate Day, Teddy Day, Promise Day, Hug Day, Kiss Day and finally, Valentine’s Day.

Leave a Reply